Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ના બસ સ્ટેશન ખાતે નિશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર અમરીશ રામી

સમગ્ર દેશ માં અશહ્ય ગરમી પડી રહી છે ત્યારે આવી ગરમી માં દરેક જગ્યા એ કોઈ ના કોઈ સંસ્થા કે ગ્રુપ દ્વારા અનેક નિશુલ્ક સેવાકિય કાર્યક્રમ કરવા માં આવે છે અiવી જ રીતે દાહોદ ના અભયમ ગૃપ દ્વારા જે છેલ્લા ૫ વર્ષ થી અવી રીતે નિશુલ્ક છસ ની સેવા ઓ આપી રહયા છે એવી જ રીત દાહોદ માં તારીખ 20 અને 21 એપ્રિલ ના રોજ દાહોદ ના બસ સ્ટેશન ખાતે નિશુલ્ક છાસ સેવા પ્રરંભ કરવા મા અવ્યો જેમા અભયમ ગ્રુપ ના સૌ મહિલા ઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લિધો હતો

Share

Related posts

શ્રી સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રી દરમિયાન ભવ્ય આયોજન .

gujaratjanekta

પેથાપુરમાં અંબાજી પગપાળા જતા માઇભક્તો માટે રાખેલ વિસામો

gujaratjanekta

કચ્છ જીલ્લાના સાંસદ સામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ : સર્ચ અભિયાનની માંગ સાથે ED ને પત્ર !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial