Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

જિલ્લા ક્ષય અને HIV. અધિકારીશ્રી આર. ડી.પહાડીયા સાહેબશ્રી સંસ્થાના પ્રમુખશ્રી સંદીપભાઈ શેઠ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ ના માર્ગ દર્શન

આજ રોજ તા.22.7.2024 ના રોજ જિલ્લા ક્ષય અને HIV. અધિકારીશ્રી આર. ડી.પહાડીયા સાહેબશ્રી સંસ્થાના પ્રમુખશ્રી સંદીપભાઈ શેઠ તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ ના માર્ગ દર્શન હેઠળ વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ ઉજવણીના ભાગરૂપે હેલ્થ ફાઉન્ડેશન & રિસર્ચ સેન્ટર દ્વારા કુણી (આંગણવાડી ખાતે )નોન કેચમેન્ટ એરિયા ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા પ્રોજેક્ટ મેનેજર કાઉન્સેલર આઉટરીચ વર્કર -લીમડી ના LT હાજર રહ્યાં હતા. પ્રોજેકટ મેન્જર દ્વારા HIV, TB, હિપેટાઇટિસ, સિફિલિસ વિશે માહીતી આપવામાં આવી.અને લાભાર્થીઓની આરોગ્યલક્ષી તપાસ જેવી કે HIV, VDRL હિપેટાઇટિસ,વગેરે માટે સેમ્પલ લેવામા આવ્યા હતા

Share

Related posts

સુખસર સી.એચ.સી માં 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ગુજરાતની ધરતી પર આવીએ મારી છાતી પણ 56 ઇંચથી વધી જાય છે – કેશવપ્રસાદ મોર્ય યુપી ના. મુખ્યમંત્રી

gujaratjanekta

સુરત પોલીસે જપ્ત કરી 317 કરોડની નકલી નોટો, 6 આરોપીઓની ધરપકડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial