Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરાના બે યુવાનોનાં ડૂબી જવાના કારણે નિપજ્યા મોત

રિપોર્ટર :- મેહફુઝ હસન -ગોધરા 

 

ગોધરાના બે યુવાનોનાં ડૂબી જવાના કારણે નિપજ્યા મોત

નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જવાથી બે યુવાનોનાં મોત

ટુવા નજીક એકસઠ પાટિયા પાસે નો બનાવ

નર્મદાની મુખ્ય કેનાલમાં આકસ્મીક રીતે પડી જવાના કારણે યુસુફ ઇશાક વાહબ અને તેનો મિત્ર ઇમરાન મુલ્લાં ડૂબી જવાના કારણે નિપજયા મોત

સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકો ને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Share

Related posts

ઝાલોદ નગરના સિંધી સમાજના યુવક દ્વારા રક્તદાન કર્યું તેમજ મૃત્યુ બાદ શરીરને મેડિકલ ટીમને દાન આપવા સંકલ્પ લીધો

gujaratjanekta

બિગ બ્રેકિંગ: ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નિર્ણય

Admin

દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈનીતિ આયોગની ટીમ દ્વારા વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી વિભાગીય કામગીરી વિગત અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial