Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મધ્ય ગુજરાત વિધુત બોર્ડ દ્વારા લાઈનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડ ફતેપુરાનાનાયબ કાર્યપલક ઇજનેર શ્રી ચૌધરી ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોઆજરોજ ફતેપુરા પેટા વિભાગીય કચેરી દ્વારા લાઈનમેન દિવસ અને સલામતી દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક લાઇન સ્ટાફને સલામતીનું મહત્વ સમજાવી વિશેષ જ્ઞાન આપવામાં આવ્યો. તેમજ આ પ્રસંગે દરેક લાઇન સ્ટાફનું મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવેલ હતું. દરેક લાઇન સ્ટાફને ટેકનિકલ શ્રેષ્ઠ કામગીરી બદલ ઉપસ્થિત મહાનુભવો પશુ ચિકિત્સક ડોક્ટર સંગાડા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર આમલીયા તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર મધ્ય ગુજરાતવિદ્યુતબોર્ડ ફતેપુરાના શ્રી ચૌધરી ના વરદૃ હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા તેમજ દરેક લાઈફ સ્ટાફ ને ઋણ સ્વીકાર તરીકે ભારતીય સંસ્કૃતિ મુજબ કંકુ તિલક ચોખા અને ગોળ ખવડાવી ઋણ સ્વીકાર્યું.

Share

Related posts

ઝાલોદ તાલુકાના લીમડી-લીમખેડા રોડ પર વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ કરાયું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી

gujaratjanekta

બ્રિટનમાં વડાપ્રધાનની રેસમાં ભારતીય મુળના ઋષિ સુનક બીજા રાઉન્ડમાં આગળ – જાણો વધુ

gujaratjanekta

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ ફતેપુરા કલાલ પાર્ટી પ્લોટ હનુમાન ટેકરી ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial