Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે આજરોજ પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

પંકજ પંડિત- ઝાલોદ.

.જેમાં રક્તદાતાઓ એ રક્તદાન કર્યું આ ભગીરથ કાર્ય માં ગાયત્રી પરિવાર,જૈન શ્વેતાંબર શોષ્યલ ગ્રુપ ના સભ્યોએ સેવા આપી હતી.ગાયત્રી પરિવાર લીમડી તેમજ જૈન શ્વેતાંબર સોશિયલ ગ્રુપ આ સંસ્થાઓ રક્તદાન કેમ્પમાં સહયોગી થયા હતા.મોટી સંખ્યામાં લીમડી અને આજુ બાજુના લોકો આ કેમ્પ નો લાભ લીધો હતો અને પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન કરનાક દરેક લોકો ને certificate તથા સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહન વધાર્યું હતુંઆજરોજ જે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું તેમાં કુલ 55 યુનિટ રક્ત એકઠું થયું છેરડક્રોસ સોસાયટી દાહોદના સંયુકત ઉપક્રમે રક્તદાન કેમ્પ તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ.રકતદાન કરવાથી નબળાઈ નહીં પરતું શરીરમાં નવી સ્ફૂર્તિ અને તાજગી આવે છે.આપણા શરીરમાં નવુ તાજું લોહી બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.રક્તદાન કેટલીક અમૃલ્ય જીંદગી બચાવે છે. રક્તદાનથી નિયમિત સ્વાસ્થય ચકાસણી થતી રહે છે.રક્તદાન કરવાથી હાર્ડ-અટેક ની શક્યતા ઓછી થઈ જાય છે.રક્તદાન કરવાથી શરીર પર કોઇ આડ-અશર થતી નથી ગભરાટ દુર થઈ જાય છે.

Share

Related posts

કોઠંબા ખાતે ૨૦ માં પાટીદાર સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓના ભીષ્મ પિતામહ મહેશભાઈ સવાણીની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta

૯ મી ઓગષ્ટના રોજ પંચમહાલના મોરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે

gujaratjanekta

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી ની પરીવર્તન યાત્રાનુ જાંબુઘોડા ખાતે સ્વાગત કરવામાં આવ્યું 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial