Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશન દ્રારા અગ્નિવીર સૈનિક નુ સન્માન કરવામા આવ્યુ

પંકજ પંડિત- ઝાલોદ.

એકલ અભિયાન દ્વારા એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનનાં માધ્યમ થી ઝાલોદ તાલુકામાં IVD માં કોમ્પ્યુટર તાલમી લેતાં એવાં રાજેશભાઈ અને સતીષભાઇનું સંભાગ ગુજરાત અંચલ દાહોદ એકલ ગ્રામો ઉત્થાન આઈ.વી.ડી સેન્ટર દ્વારા ઝાલોદ ખાતે અગ્નિવીર સૈનિકોનું સતિષભાઈ, તથા રાજેશભાઈ નું એકલ અભિયાન અંચલ શિક્ષા પ્રમુખ મુકેશભાઇ,સમુભાઇ કટારા અને શૈલેષભાઈ તેમજ એકલ અભિયાન ટીમ દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.

Share

Related posts

અમદાવાદ ખાતે કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદાના સત્કાર સમારંભમાં પંચમહાલના યુવા નેતાઓ દ્વારા કરાયું સ્વાગત-જાણો વધુ

gujaratjanekta

સાધુના વેશમાં હેવાન! તંત્ર વિધીના નામે હાલોલમાં પરણિત મહિલા સાથે દુષ્કર્મ

gujaratjanekta

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા ડી.એ.પી અને યુરિયા ખાતરનો જથ્થો પર્યાપ્ત કરાવવા મુખ્યમંત્રી પાસે માંગ કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial