Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા નગરમાં તારીખ 31મી જુલાઈના રોજ પંચમહાલ રેન્જ આઇ.જી ની અધ્યક્ષતામાં નાગરિક રજુઆત નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે સવારે 11:00 કલાકે પંચમહાલ જિલ્લા રેન્જ આઈ જી ની અધ્યક્ષતામાં નાગરિક રજુઆત નિવારણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છેફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા ગોધરા રેંજ આઈ જી ની અધ્યક્ષતામાં ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ફતેપુરા વિસ્તારના નાગરિકોની રજૂઆતો નું નિવારણ કાર્યક્રમ આજે 11:00 કલાકે ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે આપની કોઈપણ રજૂઆતો કોઈ પણ પ્રકારની તકલીફ તથા સૂચનો રેન્જ આઇ જી સમક્ષ વ્યક્ત કરવા ફતેપુરા વિસ્તારના નાગરિકોને આમંત્રણ આપવામાં આવે છે

Share

Related posts

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે હિન્દુ સનાતન સમિતિની બેઠક સોમનાથ મહાદેવ મંદિરે યોજાઈ

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીને ઉત્કૃષ્ટ કામગીરી માટે એમિનેન્સ એવોર્ડ આપવામાં આવ્યો

gujaratjanekta

થર્ટી ફર્સ્ટની તૈયારી: જેતપુરમાંથી પોલીસે પકડી પાડી વિદેશી દારૂની ૧૯૨ બોટલ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial