Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કૉલેજના સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો.

પંકજ પંડિત- ઝાલોદ

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતે કોલેજમાં સેમેસ્ટર ૬ નો અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આચાર્ય મધુકર પટેલ , ડૉ. ડી. સી. યાદવ અને પ્રોફે. એસ. જે. દાસ સહિત તમામ કોલેજ પરિવારે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૉલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. આશિષ મોદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું.

Share

Related posts

પંડિત મુસ્તફા દારા શિકોહની પરંપરાને આગળ વધારી રહ્યા છેરૂમી જાફરી

gujaratjanekta

ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક આયોજન અંગે સોમનાથ મહાદેવ મંદિર સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

દાહોદ તાલુકાના બોરડી ઇનામી ટાંડા ગામે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા કતવારા પોલીસે ગુનો નોધ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial