Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચશીલ કોલેજ ગોધરાના NSS વિભાગના વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ,ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો

 વિકસિત ભારત બેનર હેઠળ જમીન બચાવો, પર્યાવરણ બચાવો થીમ અંતર્ગત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજના એન.એસ.એસના સાત દિવસીય ચાલનારી વાર્ષિક શિબિરના મુખ્ય ઉદઘાટક તરીકે લૉ કૉલેજ ગોધરાના આચાર્ય શ્રી તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના એ.સી.મેમ્બર ડૉ.અપૂર્વ પાઠક સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ તેમજ યુનિવર્સીટીના એ.સી મેમ્બર ડૉ.મુકેશ ચૌહાણ સાહેબના વરદ હસ્તે એન.એસ.એસ. વાર્ષિક શિબિરનો ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે શુભારંભ કર્યો.

Share

Related posts

શું તમે જાણો છો ? સહભાગી વન વ્યવસ્થાપન મંડળીઓ વૃક્ષારોપણ કરી જંગલને સમૃદ્ધ બનાવે છે

gujaratjanekta

ઝ।લોદ ખાતે મુક બધીર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે

gujaratjanekta

પંચમહાલ ખાતે નેશનલ આયુષ મિશન (NAM) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial