Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

દાહોદ આશિર્વાદ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.બી.કે.પટેલના સ્વ.પિતાશ્રીના સ્મરણાર્થે ₹ ૫ લાખનો ચેક મહીસાગર મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ

આજ રોજ ગાંગટા ગામે એક સામાજિક પ્રસંગમાં ગાંગટા ગામના વતની અને દાહોદ આશીર્વાદ હોસ્પિટલના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડો.બી.કે.પટેલે તેમના પિતાશ્રી સ્વ.ખેમાભાઈ નાથાભાઇ કુબેરભાઈ પટેલના સ્મરણાર્થે રૂ.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખનો ચેક મહીસાગર માતા મુક્તિ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ માટે દાન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અને ઉપપ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત પ્રદેશ શ્રી શૈલેશકુમાર ઠાકરને અર્પણ કર્યા જે આભાર સાથે સ્વીકારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડો.બી.કે.પટેલ શ્રી મૂળજીભાઈ પટેલ – પૂર્વ પ્રમુખ શ્રી ખાનપુર તાલુકા ભાજપા ડો.બી.ઓ.મહેતા લીમડિયા, વગેરે એ સ્મશાન ગૃહની રૂબરૂ મુલાકત લીધી અને હાલમાં ચાલી રહેલી કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરાના મુસ્લિમ કસ્બા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નિકળી – જુઓ VIDEO

gujaratjanekta

લુણાવાડા એસટી ડેપો ખાતે ટી. આઇ. તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સોલંકી તેમજ અન્ય બે ડ્રાઇવરો નો વય નિવૃત્તિ સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો

gujaratjanekta

સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે બેસેલ ની:સહાય વૃદ્ધ વ્યક્તિની વહારે આવી ઝાલોદ પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial