Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા રાત્રિ સિઝન માં ઠંડીના કંબલ-ધાબળા નું સતત 4 દિવસ થી વિતરણ કરવામાં આવ્યું.

સોલંકી કિશોરસિંહ.

હાલ શિયાળાની સિઝન ઠંડી એકદમ વધી ગઈ હોવાથી રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા રાત્રિ સિઝનમાં જેવા કે ગરીબ વ્યક્તિઓબહારથી આવતા, પેશન્ટ ખુલ્લા વિસ્તાર ફૂટપાથ પર ઠંડી સહન કરતા હોય એ જરૂરિયાત મંદ લોકોને કંબલ-ધાબળાઓ ઓડાવાનું સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ પ્રમુખ એવા ખાનચંદ ઉડવાણીના અધ્યક્ષ મા એવા સેવાભાવી અલીભાઈ ચુનાવાલા, સિસોદીયાભાઈ ,બદલભાઈ પંચાલ ,કિશોરભાઈ ધર્માણી, ખાંનચંદભાઈ કિશોરસિંહ સોલંકી, હાજર રહી એવા અલીભાઈ ચુનાવાલા સહયોગથી રોટરી સદસ્ય મળી ને સતતં ચોથા ચરણમાં રાત્રે 10.00 કલાકે ગરીબ વ્યક્તિઓ જે દાહોદ શહેરના બસટેશન, સ્ટેશનરોડ , રેલવે સ્ટેશન પ્લેટફોર્મ, ઝાઇડસ હોસ્પિટલના રેનબસેરા બહારથી આવતા પેશન્ટ ખુલ્લા વિસ્તાર ફૂટપાથ પર ઠંડી સહન કરતા હોય એ જરૂરિયાત મંદ એમને ધાબળા કંબલ ઓડાવાનું સફળ કાર્યક્રમ કરવાના આવ્યો હતો

Share

Related posts

અમદાવાદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે રૂ. ૧૬૪ કરોડના ૧૧ શૈક્ષણિક વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત

gujaratjanekta

“માંડવી નગરપાલિકાની કારોબારી બેઠકમાં 45 કરોડના અંદાજપત્રને બહાલી”

gujaratjanekta

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકા ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial