Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનીમનકી બાતનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની “મન કી બાત” નો કાર્યક્રમ જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ વિનોદભાઈ રાજગોર, શહેર પ્રમુખ અર્પિલ શાહ, શહેર ઉપપ્રમુખ હિતેશ જેઠવાણી ની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર – ૨ ના પ્રમુખ કૈલાશ ગણાવા ના નિવસ્થાને બુથ નંબર – ૨૩૧ ના પ્રમુખ કમલેશભાઈ ડામોર ની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ નિહાળ્યો.

Share

Related posts

ઝાલોદ ઈશાન હોસ્પિટલની આગળ થી પસાર થતી ગટરો ખુલ્લી : પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી જોવા મળી

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી૨૦૨૪કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સોશ્યલ મીડિયાકર્મીઓ સાથે બેઠક યોજાઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકાની મોડેલ સ્કૂલ વાંગડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને અપાયું આરોગ્ય શિક્ષણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial