Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ફતેપુરા બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે મચ્યું ધીંગાણું,બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાઈ,ફતેપુરા પોલીસે કુલ છ ઈસમો સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે ધીંગાણું થયું હતું.આ બાબતે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે જેના પગલે ફતેપુરા પોલીસે કુલ 6 ઈસમો સામે ગુનો નોંધી ને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં રહેતા દીપક પૂનમચંદ ડબગરની ફરિયાદના આધારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રહેતા બીપીન નટવર કલાલ,યશવંત ઉર્ફ હસુ હરિશ્ચંદ્ર કલાલ અને જયેશ પ્યારેલાલ કલાલએમ 3 ઈસમો સામે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે જુના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા બીપીન નટવર કલાલ ની ફરિયાદના આધારે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં રહેતા દીપક પૂનમચંદ ડબગર,રાકેશ અવધેશ સિંહ સોલંકી અને કિરીટ મોહનલાલ ડબગર એમ 3 ઈસમો સામે ફતેપુરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બાલાજી સોસાયટીમાં દિવાલ બાંધવા બાબતે ધીંગાણું,બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે કુલ 6 ઈસમો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ગોપાલ ઈટાલિયાનું પાટીદાર કાર્ડ – પાટીદાર પ્રભૂત્વ ધરાવતી બેઠક પર આપ લડાવી શકે છે ઈટાલિયાને

gujaratjanekta

ઝાલોદ તાલુકના મીરાખેડી CMTC ખાતે વિવિધ વાનગીઓનું નિદર્શન કરી SAM બાળકોની માતાઓને પોષણ ટોપલીનું કરાયું વિતરણ

gujaratjanekta

ઝાલોદ પંચાલ સમાજની બહેનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોક્ષધામ ખાતે કીર્તન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial