Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ઝાલોદ મ.ચુ.કોઠારી પ્રા. શાળા ઝાલોદ દ્વારા “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ ની ઉજવણી કરાઈ

પંકજ પંડિત

આઝાદી કા અમૃત મહોત્સવ દ્વારા આજ રોજ મ.ચુ.કોઠારી પ્રા. શાળા ના સ્ટાફમિત્રો તથા બાળકો દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ઉજવાયો એમાં આ કાર્યક્રમ નો વડાપ્રધાન નો દેશ પ્રેમ માટે શહીદો ની સાચી શ્રધાંજલિ આપવા દરેક ગામ માં 75 વૃક્ષો વાવવા તથા આખા દેશ માંથી દરેક તાલુકા માંથી માટી લઇ દિલ્હી ખાતે શહીદ પથ માટે એ માટી નો ઉપયોગ કરી એક સાચી શ્રધાંજલિ મોદીસરકાર શહીદો ને આપવા જઇ રહી છે અનેક વિસ્તૃત માહિત શાળા ના શિક્ષક મનીષા બેન પટેલ સુંદર માહિતી બાળકો ને આપી હતી. તથા બાળકો ને આ કાર્યક્રમ માં 5 પ્રતિજ્ઞા લેવડાવી દેશ ભક્તિનું વાતાવરણ બાળકો ના મન માં ઉભું કર્યું હતું.
ઝાલોદ મ.ચુ.કોઠારીના શિક્ષકો દ્વારા બાળકોની એક રેલી દેશપ્રેમને લગતા નારા લગાવતા નગરમાં કાઢવામાં આવેલ હતી. બાળકોના માસુમ ચહેરા પર ભારત માતા કી જય, મારી માટી મારો દેશ, વંદે માતરમ્ જેવા નારા લગાવતા ખૂબ સુંદર લાગતા હતા અને બાળકોમાં પણ સૂત્રોચાર કરતા તેમના ચહેરા પર દેશપ્રેમ છલકાયેલ જોવા મળતો હતો.

Share

Related posts

વીર નર્મદ દક્ષિણા ગુજરાતી યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મહામંડલેશ્વર 1008 સ્વામી શ્રી શ્રી સેવાનંદગીરીજી બાપુનાજન્મદિવસ ની ભવ્ય ઊજવણી કરવામાં આવી.

gujaratjanekta

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તથા પુર્વ પરીક્ષા સચિવ ગુજરાત મા. અને ઉ.મા.શિક્ષણ બોર્ડના બી.એસ.પંચાલના વય નિવૃતિ સમારોહમાં હાજર રહ્યાં મંત્રી કુબેરભાઇ ડીંડોર અને પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial