Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લા ઝાલોદ પંચાલ યુવક મંડળની વાર્ષિક સભા રાજસ્થાનનાં સલાકડા મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી

ઝાલોદ પંચાલ યુવક મંડળની વાર્ષિક સભા રાજસ્થાનનાં સલાકડા મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી જેમાં પંચાલ યુવક મંડળના પ્રમુખ સંદીપકુમાર રમેશભાઈ પંચાલ અને ઝાલોદ પંચાલ યુવક મંડળના તમામ સભ્યોની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી આવનાર વિશ્વકર્મા તેરશની ઉજવણીના આયોજન અને વર્ષ ૨૦૨૩નાં વિવિધ કાર્યક્રમના આયોજન કરવા અને વીતેલા ૨૦૨૨નાં વર્ષના કરેલ કાર્યક્રમની સમીક્ષા તેમજ વાર્ષિક હિસાબોની મંજૂરી માટે પંચાલ સમાજ યુવક મંડળ દ્વારા પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મીટીંગ પુર્ણ કરી જમવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો

Share

Related posts

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સિહોરના પ્રવાસે

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ધાબળા અને સ્વેટર નું વિતરણ

gujaratjanekta

પંચશીલ એસ.આઈ. કૉલેજ ગોધરાની વિદ્યાર્થીની અમિતાબેન રાઠવાએ પંજાબમાં ઓલ ઇન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી આર્ચરી ટુર્નામેન્ટમાં જીત્યો ગોલ્ડ મેડલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial