Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાની ઝાલોદ આઇ.ટી આઇ.ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ગોધરા વિભાગ ગુજરાત એસ.ટી.નિગમની કાયાપલટ:ડેપો મેનેજર

દાહોદ જિલ્લાની ઝાલોદ આઇ.ટી આઇ.ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ગોધરા વિભાગ ગુજરાત એસ.ટી.નિગમની કાયાપલટ:ડેપો મેનેજર

ઝાલોદ દ્વારા એસ.ટી.નિગમ હેઠળ આપવામાં આવતી રાહત દરની યોજનાઓનો સેમીન્યાર યોજવામાં આવ્યો
ઝાલોદ એસ.ટી.ડેપો.મેનેજર મુનીયા દ્વારા ઝાલોદ આઇ.ટી.આઇ.ખાતે એસ.ટી.યોજના અને રાહતદર યોજનાની વિગત વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં *”વધુ બસ સારી બસ”* નામ આપવામાં આવ્યું હતું જેમાં મુશાફર પાસ યોજના અંતર્ગત ૧૪ જેટલી પાસની યોજનાં રાહતો જાહેર કરવામાં આવી જેમાં મુસાફર પાસમાં ૫૦%.ગ્રામીણ વિદ્યાર્થિનીને ૧૦૦%.વિદ્યાર્થીને૨૮.૦૫%.ગુજરાત રાજ્યના વિધ્યાર્થીઓને શેક્ષણીક પ્રવાસ ૨૫%.ગુજરાત સરકાર દ્વારા માન્ય પત્રકાર અને ફોટોગ્રાફરને ૧૦૦% ગુજરાત રાજ્યની હદમાં. સ્વતંત્ર સેનાની અને સ્વતંત્ર સેનાની વિધવા પત્નીને ૧૦૦% અને ૧ સહાયક સાથે.સાંસદ સભ્ય અને ધારાંસભ્ય ને ૧૦૦%રાહત અને ૧ સહાયક સાથે.અંધજનો અને ૭૫% વધુ શારીરિક અપંગતા ધરાવતા વ્યક્તિને.૪૦ થી ૭૫% શારીરિક અપંગતા ધરાવતા વ્યક્તિને ૧૦૦% રાહત.૨૫ કિલ્લો લગેજ આવવા લઈ જવાની સુવિધા વિના મૂલ્યે.૫ વર્ષીય બાળકોને વિના મૂલ્યે.૫ થી ૧૨ વર્ષીય બાળકોને ૫૦% રાહત.કેન્સરના દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ સારવાર અર્થે ૧ સહાયક સાથે ૫૦ રાહત. ઇન્ટરયું જવા માટે બેરોજગાર વ્યક્તિને રોજગાર કચેરીની ભલામણ કરાવેલને ૧૦૦% રાહત. સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસ કોન્ટ્રાક્ટથી બસ માટે શ્રવણતીર્થ યોજના માટે ૫૦%. રાજ્ય સરકાર દ્વારા યોજાતા રમતગમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ૫૦% રાહત.ચક્ષુપાત્ર લઈ જતી સંસ્થાના પ્રતિનિધિઓને ૧૦૦% રાહતનાં વિગતની નોંધ ઝાલોદ આઇ.ટી.આઇ.ખાતે વિદ્યાર્થીઓનો સેમીન્યાર યોજવામાં આવ્યો હતો
Share

Related posts

સાહેબ અમે વિકાસ નથી જોયો અમારે પણ વિકાસના દર્શન કરવા છે : ગામમાં પ્રાથમિક સુવિધા ન મળતા જીલ્લા કલેક્ટરને વેદનાભર્યુ આવેદન પત્ર !

gujaratjanekta

ઝાલોદ પ્રાંત કચેરી ખાતે દાહોદ જિલ્લા પોલિસની ક્રાઇમ કોન્ફરન્સ પોલિસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ

gujaratjanekta

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial