Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

જૂનાગઢના શહેરમાં વેપારીઓ પ્રતિબંધિત દરિયાઈ જીવ સૃષ્ટિ સાથે ઝડપાયા હતા

જુનાગઢ શહેરમાં દેશી ઓસડિયા વેચવાનો ધંધો કરતા વેપારીઓ પર વન વિભાગ એક કાર્યવાહી હાથ ધરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જગમાલ ચોકમાં વેપાર ધંધો કરતા અમુક વેપારીઓની દુકાનમાં વન વિભાગ એ તપાસ કરતાં દરિયાઈ જીવ સૃષ્ટિની પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો મુદ્દા માલ મળી આવ્યો છે વન વિભાગ દ્વારા હાલ વેપારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીઓએ પરિક્રમા અને શિવરાત્રીના મેળામાં અનેક ચીજ વસ્તુઓ વેચવા આવતા ફેરિયાઓ અને પાથરણા વાળા પાસેથી આ પ્રતિબંધિત વસ્તુઓ લીધી હતી અને પ્રતિબંધિત છે કે કેમ તેની તેઓને જાણ ન હોવાનું પણ સામે આવી રહ્યું છે વન વિભાગ દ્વારા જગમાલ ચોકના વેપારીઓ સામે ગુનો દાખલ કરી તેની વધુ તપાસ કરવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે હજુ પણ આ દરિયાઈ જીવસૃષ્ટિના કેસમાં અનેક લોકોના નામ ખુલે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે વન વિભાગ દ્વારા મળેલી બાતમીના આધારે દેશી ઓસડિયા વેચતા વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત વસ્તુઓ લીધી હતી હાલ વન વિભાગ દ્વારા વેપારીઓની પૂજ પર જ શરૂ કરવામાં આવી છે

Share

Related posts

ચૂંટણી અધિકારી ઓ તથા મદદનીશ ચુંટણી અધિકારી ઓને મેજીસ્ટ્રીયલ અધિકારો અપાયા

Admin

ગોધરામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીજીના નેતૃત્વમાં રોડ શો યોજાયો

Admin

ગોધરા M.G.V.C.L નો અંધેર વહીવટ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial