Gujarat Jan Ekta
તાજા સમાચાર
national news

બોટાદના MG ટ્યુશન ક્લાસીસ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો

બોટાદના MG ટ્યુશન ક્લાસીસ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો બોટાદ ના તુરખા રોડ પર આવેલ ડાળિયા ના કારખાના પાસે આવેલ MG ટ્યુશન ક્લાસીસના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ સાસ્કૃતિક કાર્યક્રમ યોજવા મા આવ્યો હતો આ સન્માન સમારોહ ગઢડા રોડ પર આવેલ હરિ ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં એ . આ ટ્યુશન ક્લાસીસમાં વર્ષ 2020- 2021-2022- માં ઉત્તમ સફળતા અને ઉચ્ચ પરિણામ (SSC)ગુજરાતમાં ત્રીજા અને બોટાદ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નુ સન્માન કરવામાં આવ્યું હતું અને MG ટ્યુશન ક્લાસીસના સંચાલક મહેશભાઈ રોજાસરા દ્વારા કહેવામાં આવ્યું કે આ સન્માન સમારોહમાં કુલ 551 વિદ્યાર્થીઓ અને 34 શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા તેમજ શાયોના વિદ્યાલય જાડેજા સાહેબ, આદર્શ સ્કુલ માંથી ધાધલ સાહેબ, સ્વામિનારાયણ ગુરુકુળ માંથી રવિરાજ સાહેબ સહીત વિવિધ સ્કૂલના ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકો ને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાસ્કૃતિ કાર્યક્રમ અને સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

ગોધરાના યુવક આનંદ દરજીને યંગ રિસર્ચર ઍવૉર્ડ ૨૦૨૨ એનાયત કરાયો

gujaratjanekta

કોરોના ને લઈ તંત્ર થયું એલર્ટ : જાણો સુરત સિવિલ ની તૈયારી કેવી છે

Admin

મિશન 2023 માટે ભાજપનો સર્વે રિપોર્ટ, સિંધિયા સમર્થક મંત્રીઓ સહિત 50 ધારાસભ્યો ડેન્જર ઝોનમાં!

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial