Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

કોરોના મહામારી ફરી વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે એવા સમયે પોરબંદર માંથી મુન્નાભાઈ એમબીબીએસ પકડાયા!

કોરોના મહામારી ફરી વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે એવા સમયે પોરબંદર માંથી મુન્નાભાઈ એમબીબીએસ પકડાયા! પોરબંદર: હાલ ચીનમાં કોરોના અંતર્ગત ફરી વિશ્વ ચિંતક બન્યું છે એવા સમયે પોરબંદર પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર મુન્નાભાઈ એમબીબીએસ પકડાયા ના સમાચારો મળી રહ્યા છે જેની જાણવા મળતી વિગત એવી છે કે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર એવા રાણાવાવ તાલુકામાં આવેલા મોકર ગામેથી પોલીસે બોગસ તબીબને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં શખ્સને ઝડપી લીધો છે જેની વિગત પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી એવી છે કે મોકર ગામે કેતન ગંગારામ નેનુંજી નામના સક્સ જેવો બીકોમ નો અભ્યાસ કરી મોકર ગામમાં કોઈ પણ જાતની ડિગ્રી કે લાયકાત વગર ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સાથે ચેડા કરતો મેડિકલ પ્રેક્ટિસ કરતો પોલીસને રંગે હાથ લાગ્યો છે જેથી તેના પર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં પોલીસે 200127 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જેમાં કેપ્સુલ ઇન્જેક્શન વિગેરે ડોક્ટરી સામાન સાથે ઝડપી પાડતા નાના એવા ગામમાં ભારે ખળભળાતું આપી ગયો હતો . .

Share

Related posts

ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા પોતાના હક્ક માટે આવેદનપત્ર આપી રજૂઆત કરી

gujaratjanekta

ઝાલોદ તાલુકા કક્ષાનો પ્રાથમિક વિભાગનો કલા મહાકુંભ 2025 26 સ્પર્ધા કાળીમહુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.

gujaratjanekta

દેસાઈવાડા તળાવ ખાતે પીપળના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ વધના દિવસે દશમ ઉજવવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial