Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજરોજ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ, લીમડી દ્વારા ટાંડી ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

આજરોજ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ, લીમડી દ્વારા ટાંડી ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.વધતો જતો તાપમાનનો પારો ભવિષ્ય માટે જોખમી પુરવાર થશે ત્યારે તેનાથી બચવા આપણી પાસે એકમાત્ર ઉપાય છે વૃક્ષારોપણ ,પર્યાવરણ જાળવણી આપણી સૌની નૈતિક ફરજ છે.આગામી ચોમાસામાં પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ લીમડી દ્વારા વધુ વૃક્ષો લગાવવામાં આવશે પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ, લીમડી તથા વન વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ટાંડી તાલુકા ઝાલોદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ટાંડી ગામના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ઉછેર કરવાની જવાબદારી લીધી

Share

Related posts

અંગદાન_કાર્યકર્તા_સંમેલન_2024_ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લી. (GSC Bank), અમદાવાદ ખાતે…

gujaratjanekta

ઝાલોદ કન્યા શાળાના નવીન બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી : બાલવાટિકા જતા બાળકોનુ જીવ જોખમમાં

gujaratjanekta

ઝાલોદ નગરમાં લુહારવાડા, પ્રભુતા પાર્ટી પ્લોટ તેમજ નગરપાલિકા ગ્રાઉંડ પર ગરબાનો રંગ જામ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial