Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

લિટલ માસ્ટર ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ લીમડી ખાતે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રીનિવાસનો ગણિતજ્ઞ જન્મતિથિ અંતર્ગત ઉજવણી કરાઈ
લિટલ માસ્ટર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ લીમડી ખાતે આજરોજ શાળામાં ભારતના શ્રીનિવાસ રામાનુજનનો ગણિતજ્ઞ જન્મ પુણ્યતિથિ નિમિત્તે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો દ્વારા વિવિધ ચાર્ટ બનાવી ચાર્ટને સમજૂતી બાળકોને આપવામાં આવી જેમાં ગણિતના શિક્ષકો વિશાલભાઈ સિસોદિયા અને ઊર્મિબેન સોરઠા એમના માર્ગદર્શન હેઠળ ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી અને આચાર્ય મિત્તલ શર્મા દ્વારા ગણિત વિષયને જીવનમાં રહેલો મહત્વ અને દૈનિક જીવનમાં ગણિતનું મૂલ્ય બાળકોને સમજાવવામાં આવ્યું અને ભાવિ શિક્ષણમાં ગણિત વિષય ને મહત્ત્વ આપવાનું અપીલ કરવામાં આવી છે.

Share

Related posts

ગાંધીનગર ખાતે પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડશોને ફ્લેગ ઑફ કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

gujaratjanekta

દાહોદ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નેત્રમ શાખાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

gujaratjanekta

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial