Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ક્રિમિનલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી સહિતના સભ્યો ચૂંટાયા

ક્રિમિનલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી સહિતના સભ્યો ચૂંટાયા ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની પ્રમુખ સહિતના સભ્યો માટે કોર્ટ રૂમમાં ચૂંટલી યોજાઈ હતી ભાવનગર ફોજદારી વકીલ મંડળ તથા અન્ય વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં શિવભદ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ ૧૬૬ મતો સાથે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અનિલસિંહ અજિતસિંહ જાડેજા ૧૫૨ મત સાથે વિજયી ચંદ્રસિંહ રૂપસિંહ રાણા ૧૬૪ મતો સાથે વિજેતા કિશનભાઈ બળવંતભાઈ મેર ૧૫૩ મતથી વિજયી અને દિનેશભાઈ બાબુભાઈ રાઠોડ ૧૯૭ મતો થી વિજેતા ઉપપ્રમુખ માટે અનિલસિંહ મંત્રી માટે ચંદ્રસિંહ તથા કિશનભાઈ જયારે ખજાનચી માટે દિનેશભાઈ બહુમતી સાથે વિજેતા જાહેર થયા છે આ જાહેર કર્યાં હતા ઉમેદવારોને વકીલોએ અભિનંદન શિવભદ્રસિંહ પ્રમુખ પદ માટે વિજેતા આપ્યા હતા.

આ બારે સોશિયલની ચૂંટણીમાં નિમણૂક પામેલ દરેક ઉમેદવારને અને વિજેતા ઉમેદવારને સન્માનિત કરવામાં આવ્યા હતા આ માત કે વકીલો દ્વારા પોતાના નવા પ્રમુખ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા . દિનેશભાઈ બાબુભાઈ રાઠોડ ૧૯૭ મતો થી વિજેતા ઉપપ્રમુખ માટે અનિલસિંહ મંત્રી માટે ચંદ્રસિંહ તથા કિશનભાઈ જયારે ખજાનચી માટે દિનેશભાઈ બહુમતી સાથે વિજેતા જાહેર થયા છે.

આ જાહેર કર્યાં હતા ઉમેદવારોને વકીલોએ અભિનંદન શિવભદ્રસિંહ પ્રમુખ પદ માટે વિજેતા આપ્યા હતા. આ બારે સોશિયલની ચૂંટણીમાં નિમણૂક પામેલ દરેક ઉમેદવારને અને વિજેતા ઉમેદવારને સન્માનિત કરવામાં આવ્યા હતા આ માત કે વકીલો દ્વારા પોતાના નવા પ્રમુખ પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા .

Share

Related posts

ખાનપુર વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનો છઠ્ઠો સમૂહ યજ્ઞૉ પવિત સમારંભ ભાદરોડ મુકામે યોજાયો

gujaratjanekta

અમદાવાદ મનપાની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષે ડ્રગ્સ મામલે કર્યો ઘેરાવો

Admin

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “મ્યુઝિકલ ડે”ની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial