Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

જૂનાગઢના ધારાસભ્યને પાંચ દિવસમાં છેડતી તથા પજવણીની પાંચ ફરિયાદો મળી

સંકેત પંડ્યા – એડિટર

જૂનાગઢના ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓએ પોલીસ વિભાગને પણ ભલામણ કરી છે કે શાળા કોલેજની બહાર શાળા શરૂ થાય તે સમયે તેમજ છૂટે તે સમયે પેટ્રોલિંગ કરવા જણાવ્યું છે સાથે શાળા કોલેજમાં અભ્યાસ કરતી કે ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતી છાત્રાઓને કોઈપણ હેરાન ગતિ કરતો હોય તેનો ફોટો પાડીને તેના ધારાસભ્ય whatsapp નંબર 9825082010 ઉપર મોકલી આપે તેના માટે કોઈપણ વાલી એ કે દીકરીએ ગભરાવવાની જરૂર નથી કોઈ પણ ભય વગર ફરિયાદ મોકલો તેમના ત્વરિત એક્શન લેવામાં આવશે આ પાંચ દિવસ દરમિયાન તેમને મોબાઈલ પર પાંચેક જેટલી દીકરીઓને પજવણીની ફરિયાદ મળી હતી તેનો તાત્કાલિક નિવેડો લાવવામાં આવ્યો છે સાથે ઝાંઝરડા રોડ ઉપર તેમનું કાર્યાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યાં આજ સુધીમાં અનેક લોકોએ પોતાના વિસ્તારને લગતી નાની મોટી ફરિયાદો સમસ્યાઓ અને રજૂઆત કરી છે જેમાં અમુક સ્થાનિક લેવેલ ઉકેલાઈ ગયેલ છે તો અમુક કલેકટર કચેરી હસ્તકની તો અમુક રાજ્ય લેવલની રજૂઆત મળતા તેમના માટે આગળની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

Share

Related posts

રાબડાલ ખાતે દાહોદ BTP દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે મીટીંગ યોજાઈ જેમાં ચાર વિધાનસભા બેઠકોના બાકી રહેલા ઉમેદવારો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી

gujaratjanekta

લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો માર્ગ NH 147D કિલોમીટર મુજબ 80 થી 100 જેટલા થીંગડા

gujaratjanekta

પંચમહાલ જિલ્લા સસ્તા અનાજ ના સંચાલકો વિરુદ્ધ જિલ્લા પુરવઠા અધિકારી ની લાલ આંખ દુકાનદારો તેમજ વેપારીઓ માં ફફડાટ!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial