Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ દાહોદ કમલમ ની મુલાકાતે – જાણો વધુ

કેતન ભટ્ટ – દાહોદ

દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર , મહામંત્રી સ્નેહલ ધરિયા અને નરેન્દ્ર સોની પણ રહ્યા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

તેઓ એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના મતદારો આ વખતે ગુજરાતના ભાઈ , બહેનો માતાઓ વડીલો સાથે સંપર્ક કરી નવો રેકોર્ડ બનાવવા તરફ જઈ રહ્યા છે અને ખાસ કરીને ત્રણ નવા રેકોર્ડ આ વખતે ભારતીય જનતા પાર્ટી સ્થાપિત કરશે જેમાં સૌથી પ્રથમ સૌથી વધુ સીટો જીતવાની , બીજો સૌથી વધુ વોટ શેર અને ત્રીજો સૌથી વધુ લીડ જેના માટે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ એ કમ્મર કસી છે

આપડા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યે લોકોની લાગણી , લોકો નો તેમના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ
અને તેમના ઉપર ભરોસો છે એટલે આ વખતે અમને જીત મેળવવામાં સરળતાથી સફળતા મળશે એવો વિશ્વાસ છે

અને દાહોદ જિલ્લામાં ગઈ વખતે ભાજપ પાસે ત્રણ સીટો હતી એ પ્રશ્ન જવાબમાં તેમને કહ્યું કે આ વખતે ભાજપ દાહોદ જિલ્લાની તમામ 6 એ 6 સીટો ઉપર વિજય મેળવશે

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાયેલ મોબાઇલ પરત આપ્યા

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ સમાજના તહેવારો ને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

gujaratjanekta

સુખસર પોલીસે બલૈયા ક્રોસિંગ ખાતેથી અકસ્માત ગ્રસ્ત બોલેરો પીકપ ડાલા માંથી પાંચ ગૌવંશ ઝડપી તપાસ હાથ ધરી વાછરડા ભરેલા પીકપ ડાલાને શિફ્ટ કાર સાથે અકસ્માત થતા બોલેરો ચાલક ભાગી છૂટ્યો દાહોદ જિલ્લામાં પશુ વહન કરતાં વાહનોના માલિકો સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial