Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News Other ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા ૧૨૬  વિધાન સભા ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સી.કે રાઉલજી ના ઉમેદવારી પત્ર ભરવા જતા વિશાળ બાઈક રેલી યોજાઈ

રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી (ગોધરા)

આજ રોજ ગોધરા ૧૨૬ વિધાનસભા મત વિસ્તાર માં ભારતીય જનતા પાર્ટી(બી.જે.પી) ના ઉમેદવાર સી.કે રાઉલજી દ્વારા વિશાળ રેલી સાથે આવેદન પત્ર ભરવા ગયા હતા.સી.કે રાઉલજી દ્વારા મેહદી બંગલો ખાતે લોકટોરા ઉમટ્યા હતા અને વિશાળ બાઈક રેલી ના સ્વરૂપ ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા.
આ રેલી દરમ્યાન શ્રી ભુપેન્દ્રભાઈ લાખાવાલા, પ્રભારી શ્રી રાજેશભાઈ પટેલ, કાંતિભાઈ ચાવડા, શ્રી સુમનબેન ચૌહાણ, જીલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ તથા સરપંચશ્રીઓ સહિતના હાજર રહ્યા.

Share

Related posts

ઝાલોદ નગરમાં પ્રી.મોન્સૂન કામગીરીમા પાલિકા તંત્ર કુંભકર્ણની મુદ્રામાં : મુખ્ય હાઇવે પર જોવા મળતા ખાડાઓ

gujaratjanekta

ઝાલોદ નગરમાં ગીતા જયંતિ સપ્તાહની ઉજવણી બી.એમ.હાઇસ્કૂલ ખાતે કરવામાં આવી

gujaratjanekta

અમદાવાદમાં પૂર્વની બેઠકો પર પૂર્વ ડીવાયએસપીથી લઈને શહેર પ્રમુખે નોંધાવી દાવેદારી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial