Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

શ્રી સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રી દરમિયાન ભવ્ય આયોજન .

 સંકેત પંડ્યા – એડિટર

સોમનાથ મંદિર છે એ પર્યટન સ્થળ છે અને આસ્થાનું કેન્દ્ર છે અને આ વખતે દિવાળીના વેકેશનમાં લોકો મોટી સંખ્યામાં આવશે તેઓ પણ દેખાઈ રહ્યું છે કારણ કે કોરોના બાદ લોકો ઝાઝા સમય પછી બાર નીકળશે અને તેમાં ખાસ કરીને દિવાળીના વેકેશન અનન્ય તહેવારો આવતા હોય છે જેને કારણે છે ત્યાં પણ મુલાકાત કરતા હોય છે અને ખાસ કરીને એમાં ઉના દીવ માં જેટલા પર્યટન સડાવતા હોય છે તેમાં પણ મોટી સંખ્યા મુલાકાતે આવતા હોય છે તેમાં સોમનાથ મંદિર દર્શન કરી અને ફરી પરેટક દેવ આવતા હોય છે

પ્રભાસ પાટણ તો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નિમિત્તે જ્યોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગન્દ્રભાઈ દેસાઇ, ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી, એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવેલ હતુ, આ પૂજનમાં ટ્રસ્ટના અધિકારી/કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના ૧૨-૦૦ કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવ કૃપા પ્રાપ્ત કરી ભક્તો ધન્ય બન્યા હતા.

Share

Related posts

ઘાટલોડિયામાં ભુપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ, આ બેઠકે ગુજરાતને આપ્યા છે બે મુખ્યમંત્રી

Admin

પેરિસ / ઓલિમ્પિકમાં ભારતનું ‘સુવર્ણ’ સપનું રોળાયું, ભાલા ફેંકમાં નીરજને સિલ્વર, પાકિસ્તાનને ગોલ્ડ

gujaratjanekta

આયુષ્માન કાર્ડની મદદથી શિલ્પાબેન અને તેમના નવજાત બાળકને મળ્યું નવજીવન મને સિકલસેલ રોગ છે એની જાણ નહોતી પણ આરોગ્યની ટીમે મને મદદ કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial