Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના સીંગવડમાં તાલુકાના તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં 11 જેટલી અરજીઓ આવી હતી

દાહોદ જિલ્લાના સીંગવડમાં તાલુકાના તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં 11 જેટલી અરજીઓ આવી હતી

જ્યારે ગુજરાત સરકાર દ્વારા નવી સરકાર બનતા ની સાથે આખા ગુજરાતમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિંગવડ તાલુકામાં તારીખ 21 12 2022 ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા પ્રાયોજન વહીવટ અધિકારી સિંગવડ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સિંગવડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ સ્વાગત કાર્યક્રમમાં 11 જેટલી અરજીઓ આવી હતી તેમાં 10 જેટલી અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો જ્યારે સિંગવડ ગામમાં રમેશભાઈ  સેલોત દ્વારા તે અપંગ હોય અને તેમની પત્ની 20 વર્ષથી મૃત્યુ પામેલી હોય તેના નામે પણ કામો થયેલા હોય અને તેના રૂપિયા ઉપડી ગયા હોય તેની અરજી કરવામાં આવી હતી તેનો આજરોજ કસો નિકાલ નહીં થતાં તેમને આવતા સ્વાગત કાર્યક્રમમાં આ અરજીનો નિકાલ કરવા માટે સરકારી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું જેમાં આ એક અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી

દાહોદ જિલ્લાના સીંગવડમાં તાલુકાના તાલુકા કક્ષાનું સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં 11 જેટલી અરજીઓ આવી હતી

Share

Related posts

ફતેપુરા તાલુકાના વાંસીયાકુઈ તળ ગામ ફળિયામાં વર્ષોથી ચાલતી આંગણવાડી કેન્દ્રને અન્ય જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન થતા સ્થાનિકોનો વિરોધ

gujaratjanekta

પંજાબથી તમામ મોટા દેશો કેન્દ્ર સરકાર જલ્દી શરુ કરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ: રાઘવ ચઢ્ઢા

Admin

અધધ…₹ 4 કરોડના ખર્ચે નવું બસ ડેપો તો બન્યું પણ મુખ્ય દ્વારે S.T બસને થતા નુકશાન માટે જવાબદાર આખરે કોણ ? – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial