Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સોમનાથમાં ૮૦ ટકા અતિથિગૃહો છે બે વર્ષ બાદ થયા છે હાઉસફુલ

 સંકેત પંડ્યા – એડિટર
લાભ પાંચમ સુધી ચાત્રિકોનો પ્રવાહ રહેશે યથાવત
વેરાવળ યાત્રાધામ સોમનાથ ખાતે છેલ્લા બે જે હાલમાં દિવાળી પર્વ ને લઈને ૮૦ વર્ષ કોરોના મહામારીને લઈ યાત્રિકોની ટકા જેટલા રૂમો બુકીંગ થઇ ગયેલ હોવાનું સંખ્યામાં ઘટાડો જોવા મળેલ હતો જે જાણવા મળેલ છે. છેલ્લા બે વર્ષમાં આ વર્ષે દિવાળી પર્વ સોમનાથમાં આવેલા કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને વર્ષ ૮૦ ટકા અતિથીગૃહ હાઉસફુલ થયેલ ૨૦૨૦ ના દિવાળીના પર્વે ધનતેરસ થી હોવાનું જાણવા મળેલ છે.
સહીતની હોટલોમાં બુકીંગ કરતા હોય છે લઈને લાભ પાંચમ સુધી ૫,૭૪,૦૮૦ દિવાળીના તહેવારમાં સોરઠ પંથકમાં તથા વર્ષ ૨૦૨૧ ના વર્ષ માં તા.૧ પ્રવાસીઓનો ઘસારો જોવા મળશે અને નવેમ્બર થી તા.૯ નવેમ્બર દરમ્યાન સોમનાથમાં પણ ટ્રસ્ટ, વહીવટી તંત્ર, દિવાળીના પર્વે ૩,૦૯,૬૪૨ લોકોએ પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી પ્રત્યક્ષ સોમનાથ મહાદેવના દર્શન કર્યા દેવામાં આવી છે. દિવાળી પર્વમાં ધનતેરસ હતા. આમ દિવાળી પર્વ ની ધનતેરસ થી થી લઈને લાભ પાંચમ સુધી સોમનાથ જ યાત્રિકો સોમનાથ દર્શન આવતા હોય ખાતે યાત્રિકોનો મોટો ધસારો જોવા મળતો છે અને લાભ પાંચમ સુધી ભાવિકોનો હોય છે અને એડવાન્સમાં જ સોમનાથ પ્રવાહ અવિરત જોવા મળતો હોય છે ત્યારે આવતા યાત્રિકો રહેવા માટે હોટલો તેમજ ભાવિકોને મહાદેવના દર્શન માટે કોઈ સોમનાથ ટ્રસ્ટ હસ્તકની લીલાવતી ભવન મુશ્કેલી ન પડે માટે તમામ તૈયારીઓ તેમજ મહેશ્વરી અને સાગર દર્શન કરવામાં આવેલ છે.
Share

Related posts

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેને મહાત્મા મંદિર ખાતે એસ્પીરેશલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગોલ્ડ મેડલ તેમજ સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

લો બોલો… ગોધરામાં ઓવર બ્રિજનું તત્કાલિન પુર્ણેશ મોદીએ ૨૧ મહીના પહેલા ખાતમુર્હત કર્યું અને ફરી વડાપ્રધાને ઈ-ખાતમુર્હત કરતા શહેરીજનો માથુ ખંજવાળતા થઈ ગયા !!

gujaratjanekta

સ્વચ્છતા 2024 ઝુંબેશ ના તમામ કાર્યક્રમોમાં શ્રેષ્ઠ સહભાગીદારી માટે ફતેપુરા તાલુકાને શ્રેષ્ઠ તાલુકા તરીકેનું એવોર્ડ મળ્યો તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા ને એવોર્ડ કાર્યક્રમમાં આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial