Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

જુનાગઢ મનપાયે ચોક ના નવા નામકરણ નો સર્વાનુમતે કરેલો ઠરાવ બહુમતીના જોરે રદ

 સંકેત પંડ્યા – એડિટર
જૂનાગઢમાં ચોકના નામકરણને લઈને મહાનગરપાલિકાના ભાજપના શાસકોનો પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ ઉધડો લેતા આજે રજાના દિવસ હોવાથી છતાં ખાસ સામાન્ય સભા બોલાવવાની ફરજ પડી હતી. આ ખાસ સભામાં ભારે બબાલ થઈ છે આજની ખાસ સામાન્ય સભામાં અગાઉ નામ કરણ ને સર્વનું મતે થયેલ ઠરાવો રદ કરી ફરી મૂળ નામ ચિત્તાખાના ચોક રાખવાનો બહુમતીના જોડે ઠરાવ કરવામાં આવ્યો છે જુનાગઢ ના નવાબ વખતના ચિત્તાખાના ચોક તરીકે ઓળખાતા ચોકનું નામ ગત તારીખ 16 -12- 19 ના જનરલ બોર્ડમાં કરવાનું મતે એટલે કે બધા નગરસેવકોએ મળી ચિતાખાના ચોકનું નામ બદલી હાજી હુસેનભાઇ હાલા ચોક નામ આપેલ હતું ચાર દિવસ પહેલાં આ ચોક ના નામકરણ નો કાર્યક્રમ યોજાયો હતો પરંતુ ભાજપના અમુક અગ્રણીઓ આ અંગે પ્રદેશ ભાજપમાં રજૂઆત કરતા મામલો ગરમાંયો હતો અને પ્રદેશ ભાજપના નેતાઓને મહાનગરપાલિકાના સતાધીશોનો લીધો અને તાત્કાલિક ચિતાખાના ચોકનું બદલાવેલું નામ ફરી સુધારી તેને ચિત્તાખાના ચોક નામ રાખવાનો આદેશ કર્યો હતો તેથી આજે રજા ન દિવસ હોવા છતાં ખાસ સામાન્ય સભા બોલાવી હતી
Share

Related posts

દાહોદ જિલ્લામાં જિલ્લા પોલીસે ઓપરેશન 100 કલાક અંતર્ગત અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરાઈ.

gujaratjanekta

આશિષ ભાટીયા બાદ ગુજરાતના ડીજીપી કોણ? 20 દિવસમાં થઈ રહ્યો છે કાર્યકાળ પૂર્ણ

Admin

દેવગઢ બારીયા તાલુકાના સેવાનીયા પ્રોપાર આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ યોજનાઓ હેઠળ કાર્યક્રમ યોજાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial