Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ચોરી ની એક્ટિવા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાલેજ પોલીસ

રિપોર્ટર:-મેહફુઝ હસન

આનંદ પોલીસ અધિક્ષક અજીત રાજયાણ નાઓએ જિલ્લા બનતા મિલકત સંબંધી ગુન્હા અટકાવવા તેમજ વંશોધયેલા ગુન્હાઓ ડિટેક્ટ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન મુજબ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આઈ.ઝાલા નાઓની સુચના મુજબ તા.20/04/2022 ના રોજ એન.એમ.ઝાલા પોલીસ સબ ઈન્સ ભાલેજ પો.સ્ટે તથા સાથેના પો.સ્ટાફ ના માણસો ભાલેજ પોલીસ સ્ટેશન માં હાજર હતા તે દરમિયાન અ.હે.કો રફીકભાઇ તથા અ.પો.કો મિનેશકુમાર નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ઉંદરા ગામનો રહેવાસી ગલાભાઇ ઉર્ફે ગલિયો ફુલાભાઇ બીન જેહાભાઈ તળપદા તા.મહુધા જી.ખેડા નાઓ ચોરી નું એક્ટિવા ટુ વહીલર લઇ ફરે છે અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ છે વિગેરે હકીકત આધારે એક્ટિવા ટુ વહીલર એક્ટિવા કી.રૂ.20, 000 સાથે પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧ ડી મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળ ની કાર્યવાહી કરવામાં આવી હતી

Share

Related posts

અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી ભયંકર આગાહી : જાણો વધુ

gujaratjanekta

સુરતના વરાછા વિસ્તારમાંથી 16 વર્ષીય બાળકીનું કરવામાં આવ્યું હતું અપહરણ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી૨૦૨૪કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સોશ્યલ મીડિયાકર્મીઓ સાથે બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial