Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સ્પોર્ટસ

અમદાવાદ ખાતે યોજાયેલ 14 માં ખેલમહાકુંભમાં વડોદરાના કાવ્ય સક્સેનાએ લોન ટેનિસમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ – જાણો વધુમા

 ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને વડોદરા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત અમદાવાદ ખાતે યોજાયેલ ૧૪ માં ખેલ મહાકુંભમાં વડોદરાના કાવ્ય સક્સેનાએ લોન ટેનિસ માં બ્રોન્ઝ મેડલ મેળવી વડોદરા જિલ્લાને ગૌરવ અપાયું છે.

ગાઉ 2024 માં પણ U 11 બોયઝની ખેલમહાકુંભની લોન ટેનિસની સ્પર્ધામાં કા ય સક્સેનાએ ગોલ્ડ મેળવ્યો હતો. વધુમાં જિલ્લા વહીવટી તંત્રએ મહાનુભાવોએ ખેલાડીઓને સંબોધિત કર્યા હતા અને સ્પર્ધાની ભાવના સાથે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો અને ખેલાડીઓને તેમની ક્ષમતાઓને ઓળખીને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વડોદરા જિલ્લાનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

             જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી એ રાજ્ય સરકાર દ્વારા રમતવીરો માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ખેલાડીઓને કારકિર્દીના વિકાસ અને જરૂરી સહાય માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Share

Related posts

આ તારીખે મેધરાજા ગુજરાતમાં કરશે બેટિંગ : અંબાલાલની મોટી આગાહી – જાણો વધુમાં

gujaratjanekta

વડાપ્રાધન મોદીનો આજથી ફરી ગુજરાત પ્રવાસ સુરત સહિત આજે 3 સભાને સંબોધશે

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય : ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial