Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકામાં SIR ની કામગીરીને લઈ બીએલઓ ની ડોર ટુ ડોર ફોમૅ ભરવાની કામગીરી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકામાં મતદારયાદીને સો ટકા શુદ્ધ બનાવવાની ઉદ્દેશ સાથે સગન મતદારયાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા તાલુકામાં BLO દ્વારા ડોર ટુ ડોર ફરી ફોર્મ ભરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં એસઆઈઆર હાથ ધરવામાં આવી છે ત્યારે ફતેપુરા તાલુકામાં મતદારયાદીની સો ટકા શુદ્ધ બનાવવાના ઉદ્દેશ સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ફતેપુરા નગરના બીએલઓ દ્વારા પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર ફરીને મતદાર યાદીની શુદ્ધતા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આ મતદાન યાદીની સુધારણા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારો દ્વારા પોતાના જરૂરી આધાર પુરાવો તેમજ જરૂરી કાગળો પોતાની પાસે રાખીને ઉત્સાહભેર આ કાર્યક્રમમાં સહકાર આપી રહ્યા છે ખાસ કરીને ફતેપુરા નગરમા બી.એલ ઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે તે વિસ્તારના મતદારોને પોતાના જરૂરી દસ્તાવેજો તેમજ આધાર પુરાવો પોતાની પાસે રાખવા માટે અપીલ કરી ને blo દ્વારા ડોર ટૂ ડોર ફરી આ ખાસ સુધારણા કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યો છે રાત દિવસ જોયા વગર બીએલઓ કામગીરી કરી રહ્યા છે આજરોજ રાત્રિના સમયે બી.એલ.ઓ શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ ફતેપુરાના અગ્રણી પીઢ પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા ના કુટુંબીજનો નું એસ આઈ આર ફોર્મ ભરી કાર્યવાહી પૂર્ણ કરી હતી.બીએલઓનો ઉત્સાહ અને મતદારોના સહયોગથી ઉત્સાહભેરે આ કામ ઝડપથી પૂર્ણ થવાની આરે આવી રહ્યું છે

Share

Related posts

પંચમહાલ ખાતે નેશનલ આયુષ મિશન (NAM) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

gujaratjanekta

ગરબાડા તાલુકાના અભલોડ ગામની શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ની ઉજવણી

gujaratjanekta

ઝાલોદ હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સિંગવડમા બાળકી સાથે થયેલ ધૃણાસ્પદ બનાવના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial