Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ફતેપુરા પંચાલ સમાજના પ્રમુખ પંકજભાઈ પંચાલના મકાન પર પધારતા પંજાબના શાહી ઈમામ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં મુસ્લિમ સમાજને નવનિર્માણ થયેલ મસ્જીદે આયશા ના ઉદ્ઘાટન પ્રસંગે પંજાબના શાહી ઈમામ હજરત મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુદયાનવી સાહબ પધારેલ હતા આ વિસ્તારના ભાજપના આગેવાન કાર્યકર્તા અને ફતેપુરા પંચાલ સમાજના પ્રમુખ પંકજભાઈ પંચાલના આમંત્રણ ને માન આપી તેઓના ઘરે પધાર્યા હતા જેથી પંકજભાઈ પંચાલ અને તેમના કુટુંબીજનોએ શાળ ઓઢાડી ગિફ્ટ આપી પંજાબના શાહી ઈમામનું સ્વાગત કરેલ હતું જેથી નગરમાં અને સમસ્ત જગ્યા ઉપર ભાઈચારા જોવા મળતો હતો

Share

Related posts

એજ્યુકેશન : અવસર લોકશાહીનો અંતર્ગત વડોદરા શહેરની શ્રી અંબે વિદ્યાલયમાં હેડ બૉય અને હેડ ગર્લની ચૂંટણી યોજાઈ – જુઓ VIDEO

gujaratjanekta

પંચમહાલમાં સહકારી મંડળીના સભાસદો માટે વીમા કવચ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ

gujaratjanekta

માંડવી મઘ્યે સેવા,સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના અભિયાનની રેલીને ઘારાસભ્યના હસ્તે લીલી ઝંડી અપાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial