Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગાંધીનગર / PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા કમલમમાં મહત્વની બેઠક, તમામ ધારાસભ્ય -સાંસદોને હાજર રહેવા સૂચન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પહેલા ગાંધીનગર કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક સોમવારના મળનાર છે. બેઠક પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અધ્યક્ષ સ્થાને યોજાશે.

ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને પક્ષના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યુ છે કે, બેઠકમાં આગામી આયોજનો સાથે સાથે આગામી ચૂંટણીની તૈયારી, વિધાનસભાની કામગીરીની સમીક્ષા અને સંગઠનના વધારા અંગે ચર્ચા થશે.

Share

Related posts

મુસાફરોએ ચોર ઝડપ્યો: આણંદ પાસેથી પસાર થતી ટ્રેનમાં દેશી તમંચા સાથે ચોરી કરતા શખ્સને મુસાફરોએ ઝડપી પાડ્યો

Admin

ઝાલોદ ઈશાન હોસ્પિટલની આગળ થી પસાર થતી ગટરો ખુલ્લી : પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી જોવા મળી

gujaratjanekta

ઝ।લોદ ખાતે મુક બધીર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial