Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ જે વી. શેઠ મિડલ સ્કૂલના ધોરણ 6 ના બાળકોને ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની માહિતી આપવામાં આવી

બાળકોને દર શનિવારે સ્કૂલબેગ અને પુસ્તકો વિના શાળાએ આવવાનું રહે, જેથી શૈક્ષણિક ભાર ઓછો થાય અને તેઓ હળવાશ અનુભવે. આ દિવસે પરંપરાગત અભ્યાસને બદલે બાળકોને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડવામાં આવશે, જેમાં રમતગમત, કલા, સંગીત, નાટક, હસ્તકલા, વાર્તાકથન, અને અન્ય કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ શકે ત્યારે ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી .એમ સ્કૂલમાં આવેલ શ્રીમતી જમુબેન વલ્લભદાસ શેઠ મિડલ સ્કૂલ ના ધોરણ છ (૬) વિધાર્થીઓને વર્ગ શિક્ષક અંકુર પટેલ દ્રારા ઝાલોદ નગરમાં આવેલ ઝાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દરેક બીમારીને લગતા દરેક વોર્ડ માં તબીબી સારવાર, વોર્ડમાં ગોઠવેલ મસીનો, ઓજારો અને દરેક વોર્ડના ડોક્ટરની માહિતી પૂરી પાડી શિક્ષક દ્રારા વિધાર્થીઓને સમજાવ્યા.

Share

Related posts

ઝાલોદના દાહોદ રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામના મામલે બાંધકામની પરવાનગીના સાધનિક કાગળો તાત્કાલિક રજૂ કરવા ચીફ ઓફિસરે નોટીસ આપી

gujaratjanekta

દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ઝાલોદ નગરમાં રાહુલ ગાંધીના આગમન પૂર્વે તિરંગા યાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

સુખસર તાલુકાના મોટાબોરીદાના 27 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મોત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial