Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા થી કંકાસીયા જતા રોડ પર ઝાડ પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

રાત્રિના સમયે પવન સાથે વરસાદ પડતા રોડ પર ઝાડ તૂટીને પડતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા થી કંકાસિયા બલૈયા તરફ જતા રોડ ઉપર રાત્રિના સમયે પવન સાથે વરસાદ પડતા ઝાડ તૂટીને જાહેર રાજ્ય માર્ગ પર પડી જતા વાહન ચાલકોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજુબાજુના રહેતા રહેવાસીનું કેવું છે કે રાત્રિના અંદાજે 12:00 વાગ્યા ના સમય દરમિયાન પવન ના સુસ્વાટા સાથે વરસાદ વરસતા ઝાડ રોડ પડી ગયેલ હતો વાહનોને અવરજવર થઈ શકે તે માટે અમોએ ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો

Share

Related posts

ચાઇલ્ડ વેલ્ફર કમીટીના ચેરમેન શંકરલાલ ત્રિવેદી દ્વારા નાનાવડદલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું 👇

gujaratjanekta

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૫૧૭ લાખના માતબર ખર્ચે ૪૭ ઓરડાઓ ત ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ધાવડીયા તરફથી દારૃના જથ્થા સાથે અલ્ટો કાર પકડાઈ ચાલક ફરાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial