Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા નવરાત્રી પર્વની ભગવામય હાર્દિક શુભકામના પાઠવવામાં આવી

આજ રોજ દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી (લીમખેડા)ના આદરણીય મહંતશ્રી સુરેશદાસજી મહારાજ અને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્રારા માં જગદંબાના પવિત્ર અને પાવન પર્વ નવરાત્રી મહાપર્વ ની ભગવામય હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનાં પહેરવેશ,રીત રિવાજો મુજબ આધ્યાત્મિક રીતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા પણ અપીલ કરવામાં આવી.

Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી નું ગૌરવ

gujaratjanekta

લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો માર્ગ NH 147D કિલોમીટર મુજબ 80 થી 100 જેટલા થીંગડા

gujaratjanekta

ફતેપુરામાં મસિ્જદે આયેશાનું ઉદ્ઘાટનપંજાબના શાહી ઈમામ હઝરત મૌલાના મુહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવી રહ્યા ઉપસિ્થત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial