Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

માર્ગ અને મકાન વિભાગ દાહોદ પંચાયત દ્વારા ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વથી લેલાવાના રોડ પર અને ઘુઘસ રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી

ફતેપુરા શબ્બીરભા સુનેલવાલા

જિલ્લામાં નાના મોટા રોડ-રસ્તાઓ પર ભારે વરસાદના કારણે, પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થતા લોકોને અગવડતા પડતા દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વથી લેલાવાના રસ્તા પર તેમજ ઘુઘસ રોડ પર અસર પામેલા રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી૨૦૨૪કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સોશ્યલ મીડિયાકર્મીઓ સાથે બેઠક યોજાઈ

gujaratjanekta

સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા જન્મ દિવસની અનોખી ઉજવણી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે તળાવમા ન્હાવા ગયેલ બે બાળકો ડૂબી જતાં મોત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial