Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ના બિલવાણી ગામ ખાતે ઘરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બિલવાણી ગામ ની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યકમ માં
* Thr માં થી બનતી ની વિવિધ પોસ્ટિક વાનગી નિદર્શન
તેમજ સગર્ભા , ધાત્રી, અને કિશોરી નું માનનીય ધારાસભ્ય શ્રી મહેશ ભુરીયા સાહેબના હસ્તે કીટ નું વિતરણ કરવા માં આવ્યું .
તેમજ આઈ. સી. ડી. એસ વિભાગ માં ચાલતી આધાર કીટ નો પણ લાભ આપવા માં આવિયો.
ઝાલોદ તાલુકા ના માનનીય ધારાસભ્ય શ્રી મહેશ ભુરીયા સાહેબ , પ્રાંત અધિકારી સાહેબ શ્રી, સીડીપીઓ શ્રી, મામલતદાર શ્રી, તાલુકાના વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત સભ્યો,સરપંચ શ્રી તેમજ મુખ્ય સેવિકા ,આંગવાડી કાર્યકર બહેનો અને ગામના વડીલો, કાર્યક્રમ માં હાજર રહ્યા હતા

Share

Related posts

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે હિન્દુ સનાતન સમિતિની બેઠક સોમનાથ મહાદેવ મંદિરે યોજાઈ

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે તપાસ બાદ નિર્ણય : ૧૧૧ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરી શકશે નહી

gujaratjanekta

દ્વારકા: સાંસદ પૂનમ માડમના હસ્તે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજોનું સ્વાગત કર્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial