Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકા ની ૧૪-ગામડી જીલ્લા પંચાયત માં આવતા ગામો માં કુલ ૩૩૫ લાખ રૂપિયા ના ડામર રસ્તાઓ ના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા

આજ રોજ તારીખ ૧૬ જુલાઇ ૨૦૨૫ ના રોજ ૧૪-ગામડી જીલ્લા પંચાયત ના ગામોમાં આવતા રસ્તાઓ ના નવીનીકરણ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું , ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરીયા સાહેબ તથા જીલ્લા પંચાયત ના સભ્ય શ્રીમતી સુમનબેન ડામોર અને પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર ના હસ્તે કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્ર્મ નું સંચાલન R & B વિભાગ ના અધિકારી શ્રી સંગાડા સાહેબ તથા શ્રી મુનિયા સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમ માં તાલુકા સભ્યશ્રી ઓ , સરપંચશ્રી ઓ , તથા તમામ ગામો ના આગેવાનો એ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો. આ યોજના હેઠળ બંબેલા, મહુડી, મઘાનિસર, ઘેસવા, રાયપુરા તથા ગામડી મુખ્ય ના રસ્તાઓ નો સમાવેશ કરેલ છે.

Share

Related posts

તિરંગા યાત્રા – દાહોદ પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, કલેકટરશ્રી યોગેશ નિરગુડે તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગા યાત્રાન લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

gujaratjanekta

અરવલ્લીમાં યમરાજાનો પડાવ: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત, ઉમેદપુરના ખેડૂતને ખેતરમાં સાપે દંશ મારતા મોત

gujaratjanekta

આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial