Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટીંબી (ચાકલીયા) ગામે અનાસ નદી પર આવેલ બ્રિજનું નિરીક્ષણ કરાયું

કલેકટરશ્રી યોગેશ નિરગુડેની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, માર્ગ અને મકાન પંચાયત વિભાગ, ઝાલોદના મદદનીશ ઇજનેરશ્રી અને અધિક મદદનીશ ઇજનેરશ્રી દ્વારા ઝાલોદ તાલુકાના ટીંબી (ચાકલીયા) ગામે અનાસ નદી પર આવેલ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક આવેલ મેજર બ્રિજનું સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું

Share

Related posts

ગુજરાત ઈલેક્શન 2022: એક-બે દિવસમાં થઈ શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત, ચૂંટણી પંચની તૈયારીઓ પૂર્ણ

gujaratjanekta

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિશાળ શાંતિ પદયાત્રા યોજવામાં આવી

gujaratjanekta

બુક એક્ઝિબિશન: ચરોતર યુનિવર્સિટીમાં યોજાયેલા બુક ફેરમાં વિવિધ વિષયોના પુસ્તકો પ્રદર્શિત કરાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial