Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોસ્ટઓફિસ માં આધારકાર્ડ ને લઈ કામગીરી ચાલી રહી છે

ત્યારે અન્ય તત્વો દ્વારા ગામડાંમાંથી આવતા ખરેખર લાભાર્થીઓને કૂપન વેચીને કમાણી મરજીમુજબ કમાણી કરીને અથવા તો કૂપન બ્લેક માં વેચતા હોવાની રજૂઆત આપ પાર્ટી નેતા અનિલભાઈ ગરાસિયા ને મળતા સ્થળ મુલાકાત લીધી અને ફરીથી આવા તત્વો દ્વારા ગેરરીતિ ન સર્જાય માટે પોસ્ટઓફિસ ના અધિકારીને જાણ કરી….ઝાલોદ તાલુકાની પોસ્ટઓફિસ માં આધારકાર્ડ માટે ની કામગીરી માટે દૂર દૂર ગામડાઓ માંથી લોકો આવતા હોય છે જેથી ખુબજ ઘસારો રહે છે.જયારે પોસ્ટઓફિસ દ્વારા પોતાના કામમાં અનુકૂળતા રહે અને લાભાર્થીને લાઇન માં ઊભા ન રહેવું પડે તે માટે કૂપન ની સુવિધા ઊભી કરવામાં આવી છે.પોસ્ટઓફિસ દ્વારા દરરોજ ન ત્રીસ કૂપન આપવામાં આવે છે. જ્યારે ખરેખર લાભાર્થી સિવાયના લોકો સ્લીપર ગોઠવીને દરરોજ કૂપન લઈ જઈને બહાર ગામડાઓ થી આવતા લોકોને પોતાના ભાવ થી વેચે છે.તો તાત્કાલિક આના નિવારણ માટે જે તે અધિકારોને જાણ કરી એના સોલ્યુશન માટે જન્મનો દાખલાઓ , મોબાઇલ નુમર કે પૂરું સરનામા લખીને કૂપન આપવી જેથી આનો કોઈ ગેરલાભ ન ઉઠાવે તે માટે રજૂઆત કરી .જો આવનાર સમય માં આ પ્રકારે ચાલતું રહેશે તો આગળ રજૂઆત કરવામાં આવશે એની જાણ કરી

Share

Related posts

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મકવાણા વરુણા હાઇવે માર્ગ ઉપર 15 ફૂટ ઊંડી ખાઈમાં ફોરવીલર ગાડી પડતા મહિલાને ગંભીર ઇજા

gujaratjanekta

કડવાલ આંગણવાડી ખાતે હિપેટાઇટીસ ડે ની ઉજવણી અન્વયે હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો

gujaratjanekta

નર્મદા જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ ફરજો-કામગીરી બજાવી રહેલા વિવિધ ૧૮ જેટલા નોડલ અધિકારીઓ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial