Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયા ઝાલોદમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો

પંકજ પંડિત

ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયા ઝાલોદમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો
જેમાં ગાંધીનગર થી મેહુલભાઈ આર મછાર ઉપસચિવ
માનવ અધિકાર આયોગ તથા લાઈઝન અધિકારી અર્પિતભાઈ ઉપસ્થિત રહ્યાં શાળાના આચાર્ય તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા સુરેશભાઈ કટારા જીલ્લા સભ્ય અને ડેપ્યુટી સરપંચ વિરસિગભાઈ હાજર રહી આ શાળા પ્રવેશોત્સવમા બાળકોને પુસ્તકો પેનો તથા કંપાસ કીટ વિતરણ કરી ત્યારબાદ શાળાના આચાર્ય અને ગાંધીનગર થી પધારેલ ઉપસચિવ દ્વારા બાળકોને શાળામાં નિયમિત હાજરી આપી સારું શિક્ષણ મેળવી પ્રગતિ કરવા માટે સૂચનો આપ્યા તથા વાલીઓને પણ તેમના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃતિ અંગે ધ્યાન દોર્યું
આ પ્રસંગે શાળાની વિધાર્થીની દ્વારા મારી શાળા અને મારું ગામ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું આ પ્રસંગે શાળાના બાળકો તથા વાલીઓ માં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Share

Related posts

દાહોદ ખાતે 10 મો એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા નો વિરોધ કરવામાં આવ્યો.

gujaratjanekta

ગોધરાની ‘વરૂણ બેકર્સ’ પર તંત્રનો દરોડો: બાળ શ્રમયોગી મુક્ત કરાયો, માલિક સામે લેબર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial