Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સબજેલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરના સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ડૉ પ્રતિમા મહેતાની આગેવાની હેઠળ ડૉ જુમાના વનવાલા ( ફિઝિયોથેરાપકસ્ટ) દ્વારા હોસ્પિટલના તમામ કર્મચારીઓને તેમજ સબજેલના તમામ કેદીઓને યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તમામ લોકોને યોગ થી થતા ફાયદા થી માહિતગાર કરી તમામને યોગ કરાવવામાં આવેલ હતું. તેમજ સબજેલ ખાતે કાઉન્સેલર હેતલબેન ,અનિલભાઈ તેમજ પ્રકાશભાઈ દ્વારા H2V અને RRR ના સ્વેચ્છીંક ટેસ્ટિંગ કરાવવામાં આવ્યા હતા.

Share

Related posts

દાહોદ જિલ્લાના ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્ય ભાવેશ કટારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

gujaratjanekta

ડભોઈ વિધાનસભા ક્ષેત્રમાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ

gujaratjanekta

પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial