Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

આજરોજ સીમલખેડી ગામેથી મંદિરની આગળ કોઈ અજાણી મહિલા દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે મંદિરની બહાર જીવીત હાલતમાં નવજાત બાળક મુકી નાસી ગઈ હતી. અહીંથી પદાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.
આજરોજ સીમલખેડી ગામેથી મંદિરની આગળ કોઈ અજાણી મહિલા દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે મંદિરની બહાર જીવીત હાલતમાં નવજાત બાળક મુકી નાસી ગઈ હતી. અહીંથી પસાર થતાં લોકોને બાળકનો રડવાનો અવાજ સંભળાતાં સ્થાનીક લોકો મંદિર તરફ દોડી આવ્યાં હતાં અને આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે નવજાત બાળકને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડી નવજાત બાળકને મુકી ફરાર થઈ ગયેલ અજાણી માતા વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.સાર થતાં લોકોને બાળકનો રડવાનો અવાજ સંભળાતાં સ્થાનીક લોકો મંદિર તરફ દોડી આવ્યાં હતાં અને આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે નવજાત બાળકને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડી નવજાત બાળકને મુકી ફરાર થઈ ગયેલ અજાણી માતા વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ સમાજના તહેવારો ને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.

gujaratjanekta

જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ

Admin

286 દિવસ પછી સુનિતા વિલિયમ્સ સ્માઇલ સાથે પૃથ્વી પર પાછા ફર્યા : જુઓ તે ક્ષણનો Video

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial