Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other

“આઈ ડબ્લ્યુ સી માધાપર લોટસ ટીમ તરફથી વર્લ્ડ મેન્સિયસ હાયજીન ડે 28 મેના ઓરેલા ઇન્ડસ્ટ્રીઝના સંયોગથી ઉજવાયો”

માંડવી:

યુવતીઓ માટે હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ કી‌ સોલ રાખવામાં આવેલ જેના મુખ્ય મહેમાન પારુલબેન કારા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભુજ, કંચન વરસાણી (ઓરલા ઇન્ડસ્ટ્રીયલ ઓનર), રચના શાહ ખજાનચી ડિસ્ટ્રિક્ટ 305 એ શુભેચ્છા પાઠવી હતી. કમળાબેન વ્યાસ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ સાથે રહ્યા હતા

ભુજના જાણીતા તબિબ ડોક્ટર રૂપાલી મોરબીયા (એમડી) એ આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી ડો. મમતા ભટ્ટ પ્રેસિડેન્ટ એ સ્વાગત પ્રવચન કર્યું હતું, અર્ચના ગાંધી સેક્રેટરી રેડ કેમ્પિયન અંગે યુવતીઓ સાથે વાત કરી હતી

મીનાબેન દાવડા મોમ સ્કૂલ ડાયરેક્ટર એ સેનેટરી પેડના નિકાલ અંગેની માહિતી આપી હતી,જીગીશા જાની (આર સી એમહાઈજીન કન્સલ્ટન્ટ. ) આરએમસી અંતર્ગત‌ ગાઈડન્સ આપ્યું હતું

સેનેટરી પેડ ઓરેલા કંપની તરફથી કંચનબેન‌ વરસાણી, મિસ રીંકલ રાજાણી વિતરણ કર્યું હતું,વાઈસ પ્રેસિડેન્ટ આઈ ડબલ્યુ સી ક્લબ માધાપર લોટસ ટીમ મંચસ્થ રહ્યા હતા

કિશોર અવસ્થામાં જ હેલ્થ હાઈજીન માટે દિપાલીબેન શુક્લ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર કાર્યક્રમને આવકાર્યો હતો ગોદાવરીબેન ઠક્કર એ જાગૃતિના કાર્યક્રમ બદલ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો, કાર્યક્રમમાં જયશ્રીબેન સોની ભાવના જોશીનો સહયોગ મળ્યો હતો ડો ખુશ્બુ સરવૈયા એ કાર્યક્રમ‌ સંચાલન કર્યું હતું

મીનાબેન ભાનુશાલી એ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી સોનલબેન હીરાણી સૌને‌ અલ્પાહાર આપી રેડ ડોટ કેમ્પિયન ની શરૂઆત કરાવી હતી.

Share

Related posts

ગઈકાલ રાતથી ગુજરાતમાં ગુટખા પર સંપૂર્ણ પ્રતિબંધ – જાણો વધુ

gujaratjanekta

Kal Ho Naa Ho: જ્યારે કરણ જોહર અને કરીના કપૂર વચ્ચે ગાઢ મિત્રતાનો અંત આવવાનો હતો!

Admin

ઝાલોદમાં પતિ નશો કરીને મારઝૂડ કરતો હોવાથી પરણિતાએ 181અભયમ પાસે મદદ માંગી:

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial