Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના પીપળીયા ખાતે રહેતી યુવતીનુ AIIMSમાં પસંદગી થતાં તાલુકાના ગૌરવ વધાર્યું

ઝાલોદ તાલુકાના પીપળીયા ખાતે રહેતી બારીયા આશાબેનની AIIMSમાં પસંદગી થતાં પરિવાર સહિત તાલુકાનુ ગૌરવ વધાર્યું. AIIMSમાં પસંદગી થવું મોટા ભાગના વિધાર્થીઓનુ સપનુ હોતું હોય છે. ત્યારે બારીયા આશાબેન દ્વારા ભારે મહેનત કરવામાં આવી હતી. જે મહેનતના ભાગ રૂપે યુવતીનું AIIMS new Delhi ખાતે પસંદગી થઈ. દાહોદ જિલ્લામાં લોકો ઓછું ભણતર મેળવેલ હોય ત્યારે આદિવાસી સમાજની દીકરી AIIMS ખાતે પસંદગી થતાં સમાજમાં પણ ખુશીની લહેર જોવા મળી.

Share

Related posts

પેથાપુર શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના નેજાં હેઠળ પડતર પ્રશ્નો પૂરા કરવા રજૂઆત કરાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સહાયક મંડળ દ્વારા આકસ્મીત મૃત્યુ નિમિતે સહાય માટે ચેક આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial