Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ગાંધીનગર ટાઉનહોલખાતે ઉત્કર્ષ ચેરીટ્રેબલ ટેસ્ટ દ્વાર બ્રાહ્મણ ના દીકરા દીકરી ઓને જર્મન અભ્યાસ ઉચ્ચ અભ્યાસ તથા જોબમા

ગાંધીનગર ટાઉનહોલખાતે ઉત્કર્ષ ચેરીટ્રેબલ ટેસ્ટ દ્વાર બ્રાહ્મણ ના દીકરા દીકરી ઓને જર્મન અભ્યાસ ઉચ્ચ અભ્યાસ તથા જોબમાટે મિશન.111ના કાર્યક્રમ ખાસ વાત સંચાલક અમિતભાઇ જોષી એ પોતાની કંપની એ પોતાનો થયો ચાર્જ એક પણ રુપિયો લેવાનો નથી આવી નિ:સ્વાર્થ ભાવે સેવા માટે ખુબ ખુબ ધન્યવાદ..આ કાર્યક્રમ મા શિક્ષણ વિદો તજજ્ઞો તથા શિક્ષણના હીમાયતી સંતશિરોમણીશ્રી મુકતાનંદબાપુ.ચાંપરડા, લોકપ્રિય હાસ્ય કલાકાર અને બ્રહ્મ અગ્રણીશ્રી જગદીશ ભાઇ ત્રિવેદી, શ્રીટી.એસ.જોષી સાહેબ,સૌરાષ્ટ્ર ના સિંહ શ્રીછેલભાઇ જોષી, શ્રીમિલનભાઇ શુક્લ, શ્રીશૈલેષભાઇ ઠાકર, શ્રી હરગોવિંદભાઈ શિરવડીયા,ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઠાકર,ગુજરાત બ્રહ્મ સમાજ ગાંધીનગર ના પ્રમુખ શ્રીનરેશભાઈદવે,શ્રી જતીનભાઈ ભરાડ(પ્રમુખ ગુજરાત રાજ્ય સેલ્ફ ફાઇનાન્સ સ્કુલ)શ્રી દેવાંગ દવે તથા આ કાર્યક્રમ માં ગુજરાતભરમાથી બ્રહ્મ સમાજ સંગઠન ના અગ્રણીઓ હોદેદારો ત્થા બ્રહ્મ બંધુઓ, બ્રહ્મભગીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉમદા કાર્ય કરવા બદલ બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ નાઅધયક્ષશ્રીસુનિલભાઈ રાવલ,પ્રમુખશ્રીઅમીતભાઈજોષી,ઉપપ્રમુખશ્રીમૌલિકભાઈ શુક્લ, મંત્રી શાસ્ત્રીશ્રીપુષ્પકભાઇ શુક્લ દ્વારા આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.

Share

Related posts

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યની કારોબારી બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ

gujaratjanekta

ઝાલોદ બસ સ્ટેશનમા બિન્દાસ ચોરી કરતા પાકીટમારો : કેમેરા કવરેજ થી દૂર હોવાથી ચોરો બિન્દાસ

gujaratjanekta

પંચમહાલ માં અદાણી બ્લ્યુ કબ્જ ફૂટબોલ લીગનો આરંભ : ૧૦ શાળાના ૧૫૦ થી વધૂ વિદ્યાર્થીઓ જોડાયા – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial