Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ફતેપુરા તાલુકાના CMTC સુખસર ખાતે THR માંથી બનાવેલ વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના CMTC સુખસર ખાતે THR માંથી બનાવેલ વાનગી નિદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં I.C.D.S. ફતેપુરા ઘટક -2 નાં cdpo શ્રી, BNM, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તેમજ આરોગ્ય શાખાના મેડીકલ ઓફિસર,RBSK, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા.આ દરમ્યાન સી ડી પી ઓ શ્રી દ્વારા લાભાર્થીઓને THR ના ઉપયોગ વિશે સમજણ તેમજ તેના પોષક તત્વોના ફાયદા વિશે માર્ગદ્શન આપવામા આવ્યુ હતું, જેથી બાળકોમાંથી કુપોષણ દૂર કરવાનો હેતુ સિદ્ધ કરી શકાય.

Share

Related posts

વડોદરામાં પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી : પુર જેવી સ્થિતિ – જાણો વધુ

gujaratjanekta

ચીનમાં લોકડાઉનમાં ઢીલ બાદ કોરોનાથી હાહાકાર, અમેરિકાએ વ્યક્ત કરી આ આશંકા

Admin

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial