Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રદ્ધેય રાળીયા મહારાજ નાં પાવન સાનિધ્યમાં શિવમંદિર, દાહોદ તાલુકાના બાવકા થી રામેશ્વરમ મહાદેવ,નઢેલાવ સુધી ચૈત્રી પૂનમ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી.

સોલંકી કિશોરસિંહ,

બીજ ભક્તિ કા ઊગા નિજ ગેહમેધ્યેય કી પ્રતિમા સ્વયં હી બન ગયે.ઉપર્યુક્ત યુક્તિને સાચા અર્થમાં સાર્થક કરતાં પરમ્ પૂજનીય, સરળ અને સૌમ્ય સ્વભાવીશ્રદ્ધેય શ્રી રાળીયા મહારાજ નાં પાવન સાનિધ્યમાં શિવમંદિર,બાવકા થી રામેશ્વરમ મહાદેવ,નઢેલાવ સુધી ચૈત્રી પૂનમ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી,જે યાત્રા માત્ર ભક્તિ પૂરતી સીમિત નાં રહેતા સમાજમાં જનજાગૃતિ આવે એવાં ઉમદા અભિગમથીઅંગદાન,રક્તદાન, બેટી બચાવો, બેટી પઢાઓ, કન્યાનું,દાન કરો વેચાણ નહીં ,વૃક્ષ વાવો , વરસાદ લાવો,પર્યાવરણ નું જતન કરો, અંધશ્રદ્ધા દૂર કરોજેવાં બેનરો સાથે વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી નારેબાજી કરી લોકો ને સંદેશ આપ્યો હતો,જેમાં સાથી કાર્યકર્તાબંધુ સનુભાઈ માવી પણ ઉપસ્થિત રહ્યાં.આમાં ઉપસ્થિત ભક્તજનો માં સમાજ પરીવર્તન લાવવાની ભાવના સાથે ગજબના અનુશાસન નાં પણ દર્શન થયાં…

Share

Related posts

ઝાલોદ બસ ડેપો દ્વારા એચ.એસ.સી અને એસ.એસ.સી મા પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરમાં નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા દાહોદ ખાતે જીલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial